અંજલિની વ્યથા

  • 1.9k
  • 738

અંજલિની વ્યથાજિંદગીમાં માનવ જ્યારે એવા વળાંક પર આવીને ઊભો હોય છે કે નથી તે આગળ જઈ શકતો કે ,નથી પાછળ જઈ શકતો ત્યારે તેના મનમાં હજારો સવાલ ઉઠે છે કે, મારી જિંદગીમાં આટલું બધું દુઃખ કુદરતે મને કેમ આપ્યું હશે? અંજલિના જીવનમાં એવું બન્યું કે અંજલિ એવા મોડ પર આવી ને ઉભી હતી કે, એના જીવનમાં જાણે કે આભ તૂટી પડયું હતું. અંજલી બાળપણથી અનાથ હતી, પરંતુ એના મામા- મામી એને ખૂબ જ પ્રેમથી ઉછેરી હતી .અંજલી પોતાની જાતને ભાગ્યશાળી માનતી હતી કે મારા મામી મને ખૂબ જ મમતાથી મને મોટી કરી છે. શિક્ષણ તો વધારે આપી ન શક્યા કારણકે