Ok Janu ( Film Review) મારી નજરે

  • 2.7k
  • 796

નમસ્કાર મિત્રો હું વિશેષ ફરી એક વાર હજાર છું તમારી સમક્ષ , એક ફિલ્મ રીવ્યુ સાથે ok jaanu આ ફિલ્મ એ તમિલ ભાષા ની ફિલ્મ ok kanmani ની ઓફિસિઅલ્ રિમેક્ છે જેને હિન્દી ભાષા માં બનાવવા માં આવી હતી 2017 માં , ok kanmani એ 2015 માં રીલીઝ થઈ. હતી ને એ ફિલ્મ માં મુખ્ય અભિનય માં દુલકર્ અને મારી મનપસંદ અબિનેત્રિ નિત્યા મેનન્ જેમની એક્ટિંગ મને બવ જ્ ગમે , ચાલો કરીએ હવે વાત ok jaanu ફિલ્મ ની તો આ ફિલ્મ ના મુખ્ય કલાકારો માં આદિત્ય રોયકપૂર અને શ્રદ્ધા કપૂર મુખ્ય કલાકારો માં જોવા મળ્યા હતા તથા સહાયક કલાકારો