Rx 100 - An incredible love - Movie Review (મારી નજરે)

  • 2.6k
  • 830

નમસ્કાર વાંચક મિત્રો ....હું ફરીવાર તમારી સમક્ષ હાજર છું એક ફિલ્મ રીવ્યુ સાથે ,...કેમ બધા મજામાં ને ? ચાલો ફિલ્મ વિશેનિ વાત કરીએ Rx 100 ફિલ્મ એ telugu ભાષા નિ રોમેન્ટિક,એકશન,dhrama ફિલ્મ છે ,ફિલ્મ માં મુખ્ય ભુમિકમા ,કાર્તિકેય અને પાયલ રાજપૂત છે કાર્તિકેય નું આ ફિલ્મ માં નામ શિવા છે અને પાયલ રજપૂત નું ઇંદુ છે , ફિલ્મ નું નામ Rx 100 શિવા ની બાઈક ઉપર છે જેનું નામ Rx 100 છે , મને આ ફિલ્મ જોવાનું મન આ ફિલ્મ નું રીવ્યુ જોયા પછી થયું હતું ,એક દિવસ હું કોઈ લવ સ્ટોરી ફિલ્મ શોધતો હતો અને આ ફિલ્મ નો રીવ્યુ