Stage of Siege Temple Attack - Movie Review - (મારી નજરે)

  • 2.6k
  • 870

નમસ્કાર મિત્રો હું વિશેષ આજે એક એવી ફિલ્મ ની વાત કરીએ જેની કહાની તમે જાણતા જ હશો પણ એકવાર એને તમે ફિલ્મ સ્વરૂપે નિહાળશો તો ખૂબ જ મજા આવશે ,સોથી પહેલા તો એટલું જ કહીશ કે આ એક દેશ ભક્તિ વાળી અને ફેમિલી ફિલ્મ છે ફિલ્મ નું. નામ છે stage of siege temple attack આ ફિલ્મ ને હિન્દી સાથે અન્ય પ્રાદેશિક ભાષાઓ માં પણ relese કરવામાં આવી છે,ફિલ્મ ની કહાની આપણા ગુજરાત ના ગાંધીનગર માં આવેલા અક્ષરધામ મંદિર (કૃષ્ણ ધામ) ઉપર થયેલા એક હિંસક આતંકિત attek ની તારીખ હતી 24 suptember 2002 મારા જન્મ ના પણ પહેલા ની વાત છે