આજ્ઞાકારી

(12)
  • 2.8k
  • 2
  • 1.1k

આજ્ઞાકારી નેહા અને હિતેષ બંને સ્કૂલ વખતથી એકબીજાના પરિચયમાં હતા. બંને પહેલા એકબીજાના સારા મિત્રો હતા. સમય જતાં તેઓ બંને એકબીજાને પસંદ કરવા લાગ્યા. પણ પ્રેમનો એકરાર તેઓ કરી શકયા ન હતા. એ જ વખતમાં તેમની બોર્ડની પરીક્ષા આવી. બંનેએ પરીક્ષાની તનતોડ તૈયારીઓ ચાલુ કરી દીધી હતી. બંને ભણવામાં પણ સારા એવા હોશિયાર હતા. બોર્ડની પરીક્ષા નજીક હતી. નેહા વિચારવા લાગી કે, મારો ને હિતેષનો નંબર એક જ સ્કૂલમાં આવે તો તે જરૂર થી પ્રેમનો એકરાર કરી લઇશ. પણ શરૂઆત હિતેષ કરે તો બહુ સારુ. બનવાજોગ નેહા અને હિતેષનો નંબર એક જ સ્કૂલમાં આવ્યો. પરીક્ષા નજીક આવી ગઇ હતી. બંનેએ