Distance 350 Km

  • 2.2k
  • 548

ગુજરાત માં આવેલા રાજકોટ માં મારો જન્મ ૨૦૦૩ મેં મહિના માં થયો હતો માર મોમ રાજકોટ થી ૫૦ કિમી દુર વાકનેર નક્ હતા મારા પપા મૂળ રાજકોટ ના જ છે અમે લોકો ક્યાય પાં બારે ફરવા જાયે ત્યારે આખું પરિવાર સાથે જ્ય જાય. એક વાર અમે લોકો મારા કાકા ના દોસ્ત ની વાડી પર ગ્યા ત્યા અમારો આખો પરિવાર અને જેમની વાડી હતી તેનો આખો પરિવાર પરંતુ અ લોકો નાખ ખાસ પરિવાર મા કોઈ હતું નહિ. અમે લોકો રવિવારે સવારે ૮ વાગ્યે નિકળા વાડી એ પોચતા અમારે ૧૦ વાગ્યા હતા. છેત્યા હું જોતો હતો કે જાણે વાડી પર કોઇએ લીલી