એક ઉંદર નો ઇન્ટરવ્યુ

  • 2.6k
  • 1k

જતીન ભટ્ટ (નિજ) રચિત એક હાસ્ય માહિતી પ્રચુર રચના: એક ઉંદર નો ઇન્ટરવ્યુ ગટર માં ઉંદરોએ ખેંચી લીધેલી સોનાની થેલી મુંબઇ પોલીસે શોધી : એક સમચાર ...અને અમે એ ઉંદર નો ઇન્ટરવ્યુ લીધો:' હાઈ, હેલો ’ઉંદર કશું સુંઘતો હતો, અમારા ભણી એણે જોયું ના જોયુ જેવું કર્યું,,.' ઓય, ઉંદર ,'' ઓ ભાઈ, માન થી બોલાવવાનું, અને અત્યારે કામ ના ટાઈમે શું છે?'' સોરી સર, રેટ ભાઈ કહીને બોલાવું તો ચાલશે?'' ચલાવી લઈશું '' પેલી થેલી ની બાબત માં'......?...…’ અરે યાર એ થેલી ની વાત જ છોડ ને, મને એમ કે થેલીમાં કંઈ ખાવાનું હશે એટલે મેં તો મુકી રાખેલી,, એ