પ્રેમ ક્ષિતિજ - ભાગ -૩૪

(24)
  • 2.6k
  • 3
  • 1.5k

બધાને સવારમાં આવી રીતે તેની પાસે આવીને એની કાળજી કરતાં જોઈને શ્યામાની આંખમાં આંસુ વહેવા માંડ્યા, એ જોઈને ગૌરીબેન પણ ભાવુક થઈ ગયા, સરલાકાકી અને મહેશ્વરી પણ એમને જોઇને રડવા લાગ્યા, વિમલરાયના આંખના ખૂણા પણ જાણે ભીના લાગી રહ્યા, દરેકના દિલમાં સૌથી વહાલી દીકરી થોડા વખતમાં સાસરિયે ચાલી જશે એ વાતને લઈને ઉદાસીનતા છવાઈ ગઈ, દીકરી જાણે આજે જ વિદાય લઈને સાસરિયે ચાલી જવાની હોય એવું લાગવા માંડ્યું. શ્યામાની સંવેદના એ સૌની સંવેદના બનીને આંખોમાં ઉભરાઈ ગઈ, ભલે દાદા ગમે તેવા કડક સ્વભાવના હતા પરંતુ શ્યામા માટે એમનાં મનમાં હંમેશ માટે લાગણીઓ સૌથી હળવી હતી, તેઓ શ્યામાની દરેક જીદ આગળ