ભાભીમા

  • 3k
  • 1k

#ભાભીમા આમ તો ઉપરનું શીર્ષક વાંચીને તમને ખ્યાલ આવી જ ગયો હશે કે મારે કોના વિશે વાત કરવાની છે. જી હા! તમે બરાબર વાંચ્યું છે મારે પરિવારીક પાત્ર ભાભી વિશે થોડુંક કહેવું છે. આમ ભાભી વિશે બઉ ઓછું લખાતું હોઈ છે પણ હું બીજા લેખકો કરતા થોડી અલગ છું. હા! મને આ ટોપિક પર થોડું નહીં વધારે લખવું ગમશે. સોરી આ કોઈ ટોપિક નથી આ તો લાગણીઓનો દસ્તાવેજ છે. આમ તો મારી અને ભાભીની પહેલી મુલાકાત એમની સગાઈનાં દિવસે જ થયેલી જોકે મુલાકાત તો કદાચ ન કહેવાય પરંતુ અમને બેઇને એકબીજાનાં દર્શન તે દિવસે જ થયા હતા. પ્રથમ વખતમાં જ