લાગણીભર્યા સંબધો

  • 1.9k
  • 596

લાગણીભર્યા સંબધો પ્રકાશ આજે ખૂબ જ થાકી ગયો હતો આજકાલ અને કામ ખૂબ જ રહેતું સાંજ પડે ઘરે આવે અને લોથપોથ થઈને સુઈ જાય બિચારા બાળકો સાંજે પ્રકાશ રાહ જોતા હોય ,પપ્પા આવે એટલે એમની જોડે ઘણી બધી વાતો કરીએ ત્રણેય બધું પ્લાનિંગ કર્યું હોય. સુરભી પણ પ્રકાશ ની રાહ જોતી હોય સુરભી પણ એના બાળકોને વારંવાર કહેતી કે તારા પપ્પા આવે પછી આપણે બહાર બગીચામાં જઈશું,પરંતુ પ્રકાશ આવે જમીને ચૂપચાપ સૂઈ જતો બંને બાળકો એમની સામું જોઈ રહેતા .પ્રકાશ પલંગમાં જઈને રૂમમાં જઈ સૂઈ જાય બંને બાળકોને સુરભી સાચવતી અને કહેતી ;"બેટા "પપ્પાને આજકાલ ઓફિસમાં ખૂબ જ કામ રહે