પપ્પાનું ઈન્ટરવ્યૂ

  • 2.6k
  • 870

સુહાનીએ પત્રકારીતાનો અભ્યાસ પૂરો કર્યા તે નોકરી શોધ રહી હતી પરંતુ તેને નોકરી મળી નહી એક સાંજ સુહાનીઘરના ટેરેસ પર બેસી હતી ત્યારે મિત્તલનો કોલ આવ્યોમિત્તલએ જણાવ્યું કે એને બોલિવૂડના ટોચ અભિનેતાનું ઇન્ટરવ્યૂ લેવાની મોકો મળશે. મિત્તલ અને સુહાની કોલેજ સમયથી સારા મિત્રો હતા મિત્તલ ન્યૂઝ ચેનલમા જોબ કરતી હતી સુહાની મનમાં વિચાર કરતી હતી કે એને જોબ મળી હોત તો એને પણ ઈન્ટરવ્યૂ લેવાનો મોકો મળ્યો હોત. મોડી રાત થવા આવી સુહાની પોતાના રૂમમા સુવા માટે આવી પરંતુ સુહાનીને ઉઘ ન આવતી હતી તેને વિચાર આવ્યો કે હું પણ મારા પ્રિય અભિનેતાનો ઈન્ટરવ્યૂ લઈશમારા માટે મારા પપ્પા અભિનેતા એમણે