મોર્ડન મહાભારતનો અર્જુન - 2

  • 2.9k
  • 1.3k

(2) અંજાન અર્જુન (અન્જાન સપનાઓ) રાત્રી ના લગભગ ૧.૩૦ વાગે અર્જુન એની પથારીમાં ઓશિકા સાથે તેની ચાદરમાં માથું લપેટીને આખા પલંગ પર જાણે જોગીંગ કરતો હોય તેમ પલંગના આ એક ખૂણે થી બીજા ખૂણે આળોટતો હતો, અને શું કરે બિચારો રોજની જેમ આજે પણ તેની ઊંગ હરામ થઇ ગયી હતી પેલા સ્વપ્નના લીધે..!! હા ‘સ્વપ્ન’ જે એને લગભગ બાળપણ થી હેરાન કરી રહ્યું છે કે પછી કઇંક કેહવા મથી રહ્યું છે ! ક્યારેક ક્યારેક તો અર્જુન એવું પણ અનુભવવા લાગે છે કે જાણે તેનામાં સ્વયમ ભગવાન આવી ગયા છે અને જેવો તેના એ રૂપને નિહાળવા અરીશા પાસે જાય છે કે