બેલા:એક સુંદર કન્યા - 13

  • 2.1k
  • 950

સુંદર સૂર્યોદય થયો.બધા પોતપોતાના કામે લાગી ગયા. દીપકના ગળામાં હનુમાનદાદા છે.પરંતુ મનીષા આગળ રહેલી હનુમાન દાદાની મૂર્તિ તેણે મૂકી દીધેલી છે.મનીષા પોતાના કામમાં વ્યસ્ત થઈ ગઈ. બેલા મનીષા પાસે આવી.મનીષા જે પણ કંઈ કામ કરે તેને બગાડવા લાગી.મનીષા ગોળામાં પાણી નાખવા લાગી તો બેલાએ ગોળ જ તોડી નાખ્યો. મનીષાના બા ખીજાયા એ બોલ્યા મનીષા તારું ધ્યાન ક્યાં છે??તે ગોળો તોડી નાખ્યો.મનીષા એ પોતાના બા આગળ માફી માંગી.એ બીજું કામ કરવા માટે જતી રહી. એ વાસણ સાફ કરવા લાગી તો જે વાસણ સાફ કરતી જાય તેમ ફરી-ફરીને ગંદા થઈ જાય. આ જોઈ તેને થયું કે નક્કી બેલા છે.તેણે નજર ઉંચી કરી