શ્રી સ્વામિારાયણ સભા

  • 3.5k
  • 1.3k

નમસ્કાર મિત્રો, આજે તારીખ 17 જુલાઈ, 2022 ના રવિવાર માં રોજ હું મારા ફેમિલી સાથે શ્રી સ્વામિનાાયણ સંપ્રદાયના ગુરુ પૂર્ણિમાના એક પ્રસંગ માં ગયો હતો તેના વિશે આજે તમને બતાવવા જઈ રહ્યો છું. આપણા હિંદુ ધર્મમાં ગુરુનું એક આગવું સ્થાન હોય છે. કહેવાય છે કે જે વ્યક્તિને કોઈ ગુરુ ન હોય તે વ્યક્તિનું જીવન અધુરુ કેહવાય. આ ધરતી પર અવતાર લઈ ચૂકેલા ભગવાન શ્રી કૃષ્ણ એ પણ શ્રી સાંદિપનીને ગુરુ તરીકે સ્વીકાર્યા હતા. ભગવાન શ્રી રામે પણ શ્રી વાલ્મીકિને પોતાના ગુરુ તરીકે સ્વીકાર્યા હતા. આપણા પુરાણો ના બધા મહાપુરુષો એ કોઈ ને કોઈ ગુરુ ધારણ કર્યા હતા. ગુરુ ધારણ કરવાનો