પ્રિયા - એક પ્રેતાત્મા...

  • 3.3k
  • 1
  • 1.2k

કાજલ મકાન ગમ્યું ને તને...?હા કરણ ખુબ જ સરસ છે, પપ્પાજીએ સુંદર મકાન અપાવ્યું છે અને કરણ અહિંથી તારી ઓફીસ પણ દુર નથી..!હા કાજલ.... આ વાત અમદાવાદમાં રહેતા નવપરિણીત યુગલ કરણ અને તેની પત્ની કાજલની છે, આમતો કરણ અને કાજલ એકબીજાને ઘણા સમયથી ઓળખતા કેમકે તેઓના LOVE MARRIAGE થયા છે. કાજલના પરિવારની આર્થિક પરિસ્થિતિ અને status કરણના પરીવાર કરતાં ક્યાંય ઉંચુ હતું પણ કરણની government job ના કારણે કાજલના પિતાએ લગ્ન માટે મંજુરી આપી દીધી. લગ્ન બાદ તુરંતજ કરણના પિતાએ ગામળે રહેલી જમીન વેચી દીકરા અને વહુને અમદાવાદમાં single bedroom વાળુ મકાન અપાવી દીધુંનવા મકાનથી બંને ખુબ ખુશ હતા પરંતુ