પુસ્તક વાંચન, પ્રેમનું આંકન

  • 3.5k
  • 1
  • 766

પ્રેમ આંકન કેટલી મસ્ત હોય છે ને આ પુસ્તકોની દુનિયા.. મારાથી બહેતર તમને કોઈ આ દુનિયાનો સફર નહિ કરાવી શકે કેમ કે હું આ દુનિયામાં વારંવાર જાઉં છું અને એટલે જ દરેક પુસ્તક મિત્રોથી હું બહુ જ ખાસ અને ગહેરો રિશ્તો ધરાવું છું! હા, ઘણા લોકો મને કહેતા, સમજાવતા, ટકોર કરતા, ડર પણ બતાવતાં - "આટલું બધું વાંચ વાંચ કરીશ તો પાગલ થઇ જઈશ!" પણ મને તો મારી પુસ્તકો નો રંગ લાગ્યો હતો અને હું એના રંગમાં રંગાઈ રહ્યો હતો. પુસ્તકોનો શોખ મને બાળપણથી જ હતો. નવી નવી બુક લાવવી એ મારું મનપસંદ કામ હતું. જ્યારે નવી બુક લાવીએ તો