ધૂપ-છાઁવ - 69

(19)
  • 3.6k
  • 2.1k

ઈન્ડિયાની ધરતી ઉપર પગ મૂક્યો ત્યારનું કોઈ અપેક્ષાને ફોન કરીને હેરાન કરી રહ્યું છે. મુસાફરી કરીને થાકેલી અપેક્ષાની આંખ જરાક વાર માટે મીંચાઈ ગઈ અને તેના મોબાઈલમાં રીંગ વાગી તેણે ફોન ઉપાડ્યો, સામેથી અવાજ આવ્યો, " અપેક્ષા, આઈ લવ યુ..આઈ લવ યુ..યાર હું તને ખૂબ ચાહું છું અને તને મળવા માંગુ છું. તું મને મળવા માટે આવીશ ? " અપેક્ષા સફાળી બેઠી થઈ ગઈ અને ગુસ્સે થઈને બોલી કે, " એય, હુ આર યુ ? વ્હાય ટુ મીટ મી ? તારું નામ બોલને પહેલાં તું કોણ છે... અને સામેથી ફોન મૂકાઈ જાય છે... ઑહ નૉ... અપેક્ષાથી એકદમ બોલાઈ ગયું અને