કલર્સ - 6

  • 1.6k
  • 2
  • 894

અગાઉ આપડે જોયું કે પીટર એક ખૂબ સારો કેપ્ટન છે,તે બધી સાવચેતી સાથે બધા યાત્રીઓ ને લઈ ને જંગલ માં જાય છે,ત્યાં તેઓ એક એવી જગ્યા એ જાય છે,જ્યાં ની ખૂબસૂરતી જોઈ ને બધા ખુશ થવા કરતા વધુ ડરી જાય છે.હવે આગળ... પીટર અને રાઘવ ની વાત સાંભળી હવે વાહીદ નું ધ્યાન આ બાબત પર ગયું,તે લોકો સિવાય એક બીજી પણ વ્યક્તિ હતી જેનું ધ્યાન આ બાબત પર હતું અને તે હતો નિલ.તે પણ આ બાબતો થી મુંજાયેલો લાગતો હતો,અને તેની પત્ની જાનવી સાથે આ બાબતે ચર્ચા કરતો હતો.કેમ કે જાનવી પુરાતત્વ વિભાગ માં હતી કયો પથ્થર કેટલો જૂનો છે!કઇ