પ્રેમ રોગ

  • 1.7k
  • 2
  • 628

'પ્રેમરોગ'ના 40 વર્ષઆજથી 40 વર્ષ પહેલાંનો તા. 31 જુલાઈ 1982નો દિવસ કે જ્યારે ભારતીય સિનેમાના મહાનતમ અભિનેતા અને ડિરેક્ટર રાજ કપૂરે ડિરેકટ કરેલી રિશી કપૂર, પદમિની કોલ્હાપુરે, શમ્મી કપૂર, નંદા, તનુજા, સુષ્મા શેઠ, કુલભૂષણ ખરબંદા, રઝા મુરાદ, ઓમપ્રકાશ, વિજયેન્દ્ર ઘાટગે અને બિંદુ અભિનિત રોમેન્ટિક મ્યુઝિકલ ડ્રામા ફિલ્મ 'પ્રેમરોગ' રિલીઝ થઈ હતી. ફિલ્મનું સંગીત લક્ષ્મીકાંત પ્યારેલાલે આપ્યું હતું. ફિલ્મની લંબાઈ 3 કલાક અને 03 મિનિટની હતી જ્યારે IMDB રેટિંગ 7.2* છે.'પ્રેમરોગ' બોક્સઓફિસ કલેક્શનની દ્રષ્ટિએ 1982ના વર્ષની 'વિધાતા' પછી બીજા નંબરની બ્લોકબસ્ટર ફિલ્મ હતી. જેનું દુનિયાભરનું ગ્રોસ બોક્સ ઓફિસ કલેક્શન રૂ. 13 કરોડ થયું હતું. જે ફુગાવો ધ્યાનમાં લેતાં 2018 પ્રમાણે રૂ.