ઠહેરાવ - 9

  • 1.9k
  • 1
  • 998

ઠહેરાવના આગળના ભાગમાં, આપણે વાંચ્યું કે કેવી રીતે વીરા, સમય સાથેના લગ્નજીવનમાં ખુશ ન હતી અને સાહિલ સાથે ધીરે-ધીરે આગળ વધી રહી હતી. વીરા, મહેરા હાઉસમાં, ચાલતા -ચાલતા સાહિલ અને પોતાની એ મુલાકાત વિશે વિચારી રહી હતી જેણે વીરા અને સાહિલ બંનેની જીદંગી બદલી દીધી હતી. પ્રેમ પામવો જે જીવનનું સૌથી પરમ સુખ છે. વિરાના વિચારો થકી ચાલો જાણીએ એ અદભુત ક્ષણ વિશે, ઠહેરાવ - 9 માં. સાહિલ, સ્ટેજ પર આવ્યો. સંચાલિકાએ આપેલ ફૂલનો બુકે લઈને, સાહિલે મેયરશ્રીનું સન્મ્માન કર્યું અને મેયરશ્રીએ, સાહિલને પ્રથમ, "ગિરિશર" એવોર્ડ એનાઉન્સ કરવાનું કહ્યું. સાહિલે , સંચાલિકા પાસેથી ચિઠ્ઠી લઈને વિજયીનું નામ વાંચતા ખૂશ થઇ