કલર્સ - 8

  • 1.7k
  • 818

રોન ની વાત સાંભળી બધા યાત્રીઓ માં એક ડર પેસી જાય છે,પીટર અને બીજા યાત્રીઓ ત્યાંથી નીકળવામાં પણ અસમર્થ બની જાય છે.હવે આગળ... કેપ્ટન..કેપ્ટન આ બધી તમારી જ ભૂલ છે,અહીં આવતા પહેલા એકવાર તમારે આ ટાપુ વિશે થોડું જાણી લેવાની જરૂર હતી!લાગભગ સિત્તેર ના આરે પહોંચેલા મિસ્ટર ક્રોક નારાજગી જતાવતા બોલ્યા. હા હું પણ ક્રોક સાથે સહમત છું,અમારા જીવ ને જોખમ માં મૂકી ને તમે શું સાબિત કરવા માંગો છો?ક્રોક ના મિત્ર એવા જ્હોન બોલ્યા કે જે એમની જ ઉમર ના હતા.આ આખું ગ્રૂપ અહીં પોતાના ફેમિલી થી દુર શાંતિ અને મોજ મજા કરવા આવ્યા હતા. સર માન્યું કે જગ્યા