અવાવરું રેલ્વે સ્ટેશન - 3

  • 2.6k
  • 1.2k

ભાગ - ૩ સવાર પડ્યું...ભોં ભાખરું થયું અને લોકો લોટે જવા નીકળ્યા અને ભૂમલાના ઘરમાં કોઈ બાઈ માણસ જોયું. ગામમાં દેકારો મચી ગયો કે ભૂમલો કોઈ બાઈ ને ઉપાડી લાવ્યો છે, કશું જ જાણ્યા કર્યા વગર ગામના માણસો ભેગા થયા,વાત એવી ઊડી કે ભુમલો કોઈને ઉઠાવી લાવ્યો છે. આમેય ટોળા ને વિવેક બુદ્ધિ હોતી નથી, ટોળું હમેંશા આંધળું અનુકરણ કરતું હોય છે, ટોળાને પોતાની કોઈ જ વિચારસરણી હોતી નથી, ટોળામાં હિંસક અને ખોટી વાતો ફેલાવી ટોળા ને સરળતાથી ગેર માર્ગે દોરી શકાય છે. ગામના કહેવાતા દોઢ ડાહ્યા માણસો ભૂમલા ને ભેરવી દેવા અને ફસાવી દેવા રાતે પાણીએ થયા,પરંતુ કહેવાય છે