તને ક્યાં કઈ ખબર છે - 1

  • 2.7k
  • 1.3k

પ્રકરણ 1 : વરસાદ  “ કાગળ ની હોડીઓ પાછળ ભાગવું બાળપણ માં ગમતું હતું, વરસાદ માં અગાસી પર નાહવા જવું બાળપણ માં ગમતું હતું, શેરી ના ખાબોચિયા માં છબછબિયાં કરવા બાળપણ માં ગમતા હતા  પણ, આજે ફરી એ બાળક થવું નથી ગમતું”. ઘણી વખત આપણી પસંદ પ્રત્યે સમય જતાં અણગમો થઈ જતો હોય છે તો, ઘણી વખત એવું પણ બનતું હોય છે કે  જે વસ્તુ આપણ ને બાળપણ માં પસંદ ના હોય તે યુવાની માં મનપસંદ થઈ જતી હોય છે તો એમ પણ  કહેવું ખોટું તો નહીં કે સમય સાથે પસંદ પણ બદલાય છે. કદાચ એનું કારણ એ પણ હોય