કોને ભૂલુંને કોને સમરુ રે - 105

  • 1.3k
  • 564

"રીઝલ્ટ પંદર દિવસ કહ્યા છે પણ પાંચ દિવસતો ગયા એટલે દસેક દિવસમા આવવુ જોઇએ ભાઇ""પછી?"જગુભાઇનો ઉચાટ બહાર આવી ગયો. ગજા બહારનો ખર્ચ કરીને ચંદ્રકાંતને વડોદરા ભણવામોકલ્યો ત્યારે જ નાનાભાઇએ ટોણો મારેલો “આમ તો ચંદુ ચબરાક છે પણ ભણવામાં આવું લાગતુંનથી ,શું કાયો છો ભાઇ?”એ યાદ આવી ગયું ."ભાઇ રીઝલ્ટ સાથે જો એ પ્લસ કે એ ગ્રેડ હશે તો મોટા સીટીમાં નહિતર નાના સીટીમાં પુરા દેશમાગમ્મે ત્યાં મળે પણ કહેછે કે મુંબઇ,દિલ્હી પુના હૈદરાબાદ મદ્રાસ કે બેંગલોર એટલામાંજ મળે પણજ્યાં પોસ્ટીંગ મળે ત્યાં જવુ જ પડે."જયાબેનનુ દિલ થડકારો ચુકી ગયુ..."હેં એટલે તને મદ્રાસ કે તો મદ્રાસ જવુ પડે એમ?નારેના આપણેતો મુંબઇમા