લવ રિવેન્જ-2 Spin Off - Season - 2 - પ્રકરણ-16

(37)
  • 4.7k
  • 1
  • 1.7k

લવ રિવેન્જ-2 Spin OffSeason -2પ્રકરણ-16 “હું ટેન્થમાં હતી.....ત્યારે મારી ઉપર રેપ થયો......! મારી ઉપર રેપ થયો......!” એક્ટિવા લઈને કૉલેજ જઈ રહેલી અંકિતાના મનમાં લાવણ્યાના શબ્દો પડઘાઈ રહ્યાં હતાં. “મેં વિશાલ જોડે વન નાઈટ સ્ટેન્ડ કર્યું ‘તું.....! વન નાઈટ સ્ટેન્ડ કર્યું ‘તું.....!” આગલા દિવસે કૉલેજનાં પાર્કિંગમાં સિદ્ધાર્થની રાહ જોઈ રહેલી લાવણ્યાએ અંકિતાને તેણીનો આખો પાસ્ટ કહ્યો હતો.              “એ સિવાય પણ મેં એક બીજા છોકરા સાથે પણ વન સ્ટેન્ડ કર્યું ‘તું....! વન નાઈટ સ્ટેન્ડ કર્યું ‘તું.....!”       એક્ટિવા ચલાવી રહેલી અંકિતા લગભગ આખી રાત લાવણ્યા વિષે વિચારતી રહી હતી. લાવણ્યાનો આખો પાસ્ટ સાંભળી અંકિતાની આંખ ભરાઈ આવી હતી. જોકે અંકિતાએ કોઈ ખાસ પ્રતિક્રિયા