ડીએનએ (ભાગ ૨૧)

(25)
  • 3k
  • 1
  • 1.5k

મનોજે રમેશ પાસેથી જે માહિતી મેળવી તે તેણે શ્રેયાને ફોન કરીને જણાવી દીધી. શ્રેયાને એ વાતનો આનંદ થયો કે તેની મહેનત સફળ થઈ રહી છે અને તેની તપાસ યોગ્ય દિશામાં આગળ વધી રહી. મીડિયાને ખબર નહીં ક્યાંથી જાણ થઈ કે ક્રાઈમ બ્રાંચની ટીમ મૈત્રી જોશીના હત્યારાનું પગેરું શોધતી શોધતી સુરત પહોંચી છે. મીડિયામાં ખબર વહેતી થઈ. તાજા ખબર નામની ટીવી ન્યુઝ ચેનલે પ્રસારિત કર્યું, મૈત્રી જોશીના હત્યારાની શોધનું પગેરું શોધતાં શોધાત પોલીસ હત્યારાની માની શોધમાં સુરત પહોંચી છે. શ્રેયાને જયારે તાજા ખબર ન્યુઝ ચેનલની આ હરકત વિશે જાણ થઈ ત્યારે તેનો ગુસ્સો તેની પર ફાટી પડ્યો. શ્રેયાએ ન્યુઝ ચેનલની ઓફિસમાં