આત્મવિશ્વાસ

  • 2.2k
  • 2
  • 812

આજે આઇસીયુ માં એકલો પલંગમાં બેઠા બેઠા જીવનની ઈમાનદારીનો થાક ઉતારતા ઉતારતા વિચારી રહ્યો હતો ઈમાનદારીના રસ્તે ચાલતા ચાલતા મને આજે થોડોઘણો થાક પણ લાગ્યો હતો. પરંતુ ક્યારેક પગમાં કાંટા પણ વાગ્યા છે. તો ઘણી વખત સંસાર પરિવાર કે મિત્રોના શબ્દો થકી ઘાયલ અને અપમાનિત પણ થવાના પ્રસંગો બનવા પામેલ છે. સૃષ્ટિમાં જન્મ લેનાર દરેક વ્યક્તિ પોતાના જીવનમાં અલગ અલગ સૈદ્ધાંતિક વિચારો થકી જીવતો હોય છે. તો ઘણી વ્યક્તિઓ ક્ષણિક લાભ માટે સિદ્ધાંત ને છોડી પણ દેતા હોય છે. પણ મને મારી જિંદગીથી સંતોષ હતો. હું કોઈ પણ વ્યક્તિ સાથે આંખ થી આંખ મેળવીને વાત કરી શકતો હતો એજ મારા