કલર્સ - 18

  • 1.6k
  • 2
  • 730

પોતાની પત્ની ની શોધ માં નીકળેલા નિલ અને રાઘવ હવે એ જ ઇમારત પાસે આવી ને ઉભા જે તેમની પત્ની એ જોઈ હતી પરંતુ તેઓ ત્યાં જ છે કે પછી ક્યાય બીજે.આ તરફ પીટર પણ તેની મંઝિલ તરફ આગળ વધી રહ્યો છે.હવે આગળ... શું લાગે છે?આ શું હોઈ શકે?જોર્જે શંકાથી પૂછ્યું.નિલ અને રાઘવે એકબીજા સામે જોયું,ખબર નહીં!પણ જે કાંઈ પણ છે ત્યાં પહોંચવાનું તો છે જ!રાઘવ મક્કમ સ્વરે બોલ્યો. રાઘવે ડગ આગળ માંડ્યા,નિલ અને મેક તેને અનુસર્યા.તેમને જતા જોઈ જોર્જે પણ તેમની પાછળ જવું પડ્યું.તે મકાન ની નજીક જતા જ એક ડર બધા ના મન માં લાગી રહ્યો હતો,કેમ કે