પ્રેમમાં પગરવ

  • 1.4k
  • 1
  • 538

// પ્રેમમાં પગરવ // કર્ણાટક જીલ્લાના હુબલી શહેરના નજીકનાં બોરવડ ગામમાં રહેતા સામંતરાવ તેમજ શાંતાગૌરી નો એકનો એક દીકરો રોહન તેના માધ્યમિક શાળાનો હાયર સેકન્ડરી સુધીનો અભ્યાસ ક્રમ સાયન્સ ફેકલ્ટીમાં પુર્ણ કરી ગુજરાતની સંસ્કારી નગરી ગણાતા મહારાજા ગાયકવાડે જે નગરીને ચાર ચાંદ લગાવેલા કેવા નગરમાં તેના મામાને ત્યાં કોલેજના અભ્યાસ માટે જેના મામા-મામીનો આગ્રહ અને માતા-પિતાની ઇચ્છા ને અનુસરી આવેલ હતો. દેખાવમાં જો કહેવામાં આવે કે રોહન ઘંઉ વર્ણો અને હાઇટ બોડીમાં પણ દેખાવ સારો હતો. વડોદરા શહેર જેના માટે શરૂઆતમાં તો નવું હતું. કારણ જેના જન્મથી લઇ હાયર સેકન્ડરી સુધીનું જીવન તેણે દેના ગામમાં વીતાવેલું હતું. એટલે વડોદરા શહેરમાં