પ્રેમનો અહેસાસ - 2

  • 2.8k
  • 1.9k

શરદ બોલતાં બોલતાં અટકી ગયો.."ભાસે છે આજ તું પૂનમનાં ચાંદ જેવી,અણિયારી આ આંખો તારી લાગે છે મીઠી કટાર જેવી,દીપે છે તારાં આ કેશ કલાપ અંધારી રાત જેવાં,ગોળ મટોળ ચહેરો ને ગુલાબી આ ગાલ,છમ્મ છમ્મ આ ઝાંઝરીનો અવાજ,કરે છે મારાં હ્દયમાં ઝંઝાવાત,પી રહ્યો છું તારાં રૂપને હું આજ ખેંચાઈ રહ્યો છું તારી તરફ હું આજ,શબ્દો આવીને અટકી ગયાં છે ગળે,કંઈક કહેવું છે..તું સાંભળી લે ને આજ."શરદ તો કાવ્યાને જોતો જ રહી ગયો.અને એ આ કવિતા બોલી ગયો એની એને ખુદને ખબર ન પડી.કાવ્યાએ એક દમ વચ્ચમાં શરદની આંખો સામે ચપટી વગાડી અને બોલી,"એય,શરદ શું બોલતો હતો આ તું?"આ પૂનમ..આંખો..કટાર...મને મને તો