લવ ફોરેવર - 5

(16)
  • 3.4k
  • 1
  • 1.6k

Part :- 5" હેલ્લો......" કાર્તિક ઊંઘી રહ્યો હતો એના ફોન ની રીંગ વાગી એટલે આંખ ખોલ્યા વગર જ કોલ રિસિવ કરી કાને રાખી દીધો." તારા મેડિકલ સર્ટિફિકેટ વિશે કોચ પૂછી રહ્યા છે.....ક્યાં છે??" તેના ફ્રેન્ડ નો કોલ હતો." અરે મે મિસ પાયલ ને આપી દીધું છે." કાર્તિક હજુ નીંદરમાં જ જવાબ આપી રહ્યો હતો." મિસ પાયલ એ વળી કોણ?? ક્યાં ડિપાર્ટમેન્ટ માં તે આપ્યું છે??" તેના ફ્રેન્ડને કાઈ સમજાયું નહિ કાર્તિક શું બોલી રહ્યો હતો." અરે....મિસ પાયલ...યાર!!" કાર્તિક તૂટક તૂટક શબ્દો બોલતો હતો." કાર્તિક.......... કોણ મિસ પાયલ યાર...??" પેલો સામેથી થોડા ઊંચા અવાજે પૂછી રહ્યો હતો." અરે સોરી યાર!! મિસ