દ્રઢ સંકલ્પ

  • 1.8k
  • 2
  • 612

//દ્રઢ સંકલ્પ// શ્રદ્ધાનો સંબંધ માત્ર સત્ય (શ્રત્) સાથે છે. શ્રદ્ધાને માનવીની પ્રબળ શક્તિ કહી છે. તે સુખ આપનારી, સંદેહનો નાશ કરનારી, બધા ભયને દૂર કરનારી, શાંતિ અને સિદ્ધિ આપનારી છે. બધી આફતો અને ભવરોગને દૂર કરનારું દિવ્ય ઔષધ છે. તે બધી કામના પૂર્ણ કરનાર છે.મયુરી પણ કંઇક એવી શ્રદ્ધાળુ અને પરમાત્મામાં આસ્થા રાખનાર સ્ત્રી હતી.મયુરી આજે સવારથી ખૂબ જ બેચેની અનુભવી રહી હતી. ખબર નથી શું મામલો હતો. સૌમ્યાને તૈયાર કરીને શાળાએ મોકલી અને નહાવા ગઈ. તે પૂજાની તૈયારી કરીને પૂજા કરવા જતી હતી અને તેના મયુરે આવીને કહ્યું જલ્દી નાસ્તો કરી લે. બોસે આજે વહેલો ફોન કર્યો. ત્યાં બપોરનું