મૃગતૃષ્ણા - ભાગ 6

(12)
  • 2.9k
  • 1.7k

( RECAPE)( પાયલ અનંત પર ખૂબ જ ગુસ્સે હોય છે, બીજી બાજુ અનંત પોતાના ઘરે જાય છે જ્યાં પરિવાર ના બધાં જ લોકો અનંત ને જોઈ ને ખુશ થઈ જાય છે , આદિત્ય અને રુહાન ઘરે આવી અનંત ને મળે છે અને પછી અનંત ને રુહાન દ્વારા જાણવા મળે છે કે આદિત્ય કોઈ ને પ્રેમ કરે છે અને એ વાત સાંભળી અનંત આશ્ચર્ય માં પડી જાય છે. ) હવે આગળ અનંત : વૉટ???.. સિરિયસલી રુહાન રુહાન : હા... ચાચું, ભાઈ એક છોકરી ને બોવ જ લાઈક કરે છે. અને બોવ જ સારી છોકરી છે એ. અનંત : મને વિશ્વાસ નથી