ઝંખના - એક સાચા પ્રેમની.. - ભાગ-9

  • 2.1k
  • 974

ગતાંકથી...... ડાયરી ના બીજા પાને લખાયેલી કવિતા એ લવ ને ઝંઝોળી નાખ્યો .જીવન નૈયા ને ડુબાડવાને જઈ રહેલ આ નાવિક ને જાણે જિંદગી નું એક સુકાન મળી ગયું આંધી માં અટવાયેલા ને એક વહાણ મળી ગયું. જ્યારે જીવન ના તમામ રસ્તા બંધ દેખાય ત્યારે એક નાનકડું આશા નું કિરણ પણ જિંદગી માં નવો જોમ ભરી જાય. લવ પ્રથમ પાના પર દોરેલ એ સુંદર ચિત્ર ને મન ભરીને નિહાળતો રહ્યો અને વારંવાર" જિંદગી "કવિતા વાંચતો રહ્યો તેના દિલ દિમાગમાં છવાયેલા અંધકારને જાણે નવો આશાનું કિરણ મળ્યું અને તેમના માં આ જિંદગીની હારી ગયેલી બાજીને ફરી નવા જોમ સાથે જીવી લેવા માટેનો