પ્રેમનો અહેસાસ - 10

  • 2.3k
  • 1
  • 1.5k

આપણે અગાઉ જોયું કે માનસીબેને હેમંતભાઈને શરદ અને કાવ્યાની વાત કરી તો હેમંતભાઈ એકદમ કામ કરતાં અટકી ગયાં અને માનસીબેન સામે જોવાં લાગ્યાં...હવે આગળ..... "માનસી શું કહે છે તું આ ?" "હા શરદનાં પપ્પા હું સાચું કહું છું. શરદે મને વાત કરી હતી પણ મેં એને કહયું કે બેટા તું પહેલાં કાવ્યા સાથે વાત કર.એનાં મનની વાત પણ જાણવી જરૂરી છે. " "માનસી અહીંયા આવી બેસ સોફા પર મારી સાથે.આપણે શાંતિથી વાત કરીએ." "જો માનસી બંને હજી નાના છે.અને આ ઉંમર જ એવી હોય. બે યુવાનો હૈયાં છે.આકર્ષિત થાય." "પણ શરદનાં પપ્પા એ બંને કહે છે કે હમણાં એ ફકત