તલાશ - 2 ભાગ 38

(57)
  • 3.9k
  • 3
  • 1.8k

 ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે.  આ લખવાનો હેતુ માત્ર મનોરંજન નો છે.  "કોણ છે? કોણ છે ત્યાં? આ ગોરાણીમાં એ લાઇટ શુ કામ બહારથી બંધ કરાવી દીધી છે."  કૈક ગભરાયેલ અવાજની ચીસો સાંભળીને પણ સુમિત આનંદિત થઈ ગયો આ અવાજ સાંભળવા એ 4 દિવસથી તડપતો હતો. એ ચીસ પાડનારને એ ઓળખ્યો હતો. એ સ્નેહા હતી.   "સ્નેહા, સ્નેહા" પોતાની આંખો પરથી પટ્ટી કાઢતા સુમિત બોલ્યો. "કોણ? સુમિત, સુમિત તમે તું. આવી ગયો મને છોડાવવા?" બોલતા સ્નેહા એને વળગી પડી.  "શાંત થા.સ્નેહા હવે હું અહીં છું. કોઈ તારું કઈ નહીં બગાડી શકે, આપણે જલ્દીથી અહીંથી આપણા જસુ"