ભૂખ

  • 3.7k
  • 1.3k

ભૂખમા ની મદદ કરવાના ઇરાદાથી પહેલીવાર પોતાનું અલગ પાથરણું પાથરીને શાકભાજી વેચવા શહેરના લક્ઝુરિયસ એરિયામાં બેસેલ રમલી પોલીસની ઝપટમાં આવી ગઈ. દંડ ભરવાના પૈસા ન હોવાથી કેટલી આજીજી પછી રમલીની મા, ચાર દિવસે એને છોડાવીને ઘરે લાવી. ઝુંપડી ની બહાર તૂટેલી ખાટલી માં રમલીની નાની બહેન સવલી કુતુહલતા થી પુછતી'તી , હેં બુન તન પોલીસની બીક લાગતી'તી ? પોલીસ મારતી'તી ? ના રે મન તો મજા આઇ,નાની સોકરીઓને બઉ ના મારે ખાલી થોડી ધોલ- ધપાટ કરે પણ એંહ ટાઈમે ખાવાનું ચેવું અસ્સલ આલે શાક ને રોટલી ને દાળ ને ભાત ને પાસી થોડીક સાસેય આલે ,તેં હેં બુન આલી વખત