વિદેશ

  • 2.7k
  • 928

વિદેશકેવો ગજબ શબ્દ છે. કેવી મઝા આવે આ વિદેશ સાંભળીને. હમણાં થી આ શબ્દ નું વલણ બહુ થઈ ગયું છે પણ વાસ્તવિકતા માં આ વિદેશ છે શું? શું હોય આ વિદેશ માં?નાનપણ થી સાંભળ્યું છે કે આપણાં દેશ ને છોડી ને બાકીના બધા દેશ એટલે વિદેશ. પણ છે શું આ વિદેશ? કેમ લોકો પોતાના ને છોડી ને વિદેશ માં જાય છે? એવુ તો શું હશે આ વિદેશ માં તો લોકો આપણા દેશ ને છોડી ને વિદેશ માં જાય છે. ક્યાંક ને ક્યાંક હવે આ કહેવત મારી આજ ની વાર્તા સાથે સેટ થતી હોય એવુ લાગે છે. સોને કી ચીડિયા પણ