દુર્ભાગ્ય (કમનસીબ)

  • 1.7k
  • 1
  • 574

// દુર્ભાગ્ય // બાળકનો જન્મ થાય ત્યારે તે સૌ પ્રથમ તેને જન્મ આપનાર માતા-પિતાને ધીમે ધીમે ઓળખતું થયું હોય છે. જેમ જેમ બાળક મોટું થાય તેમ તેમ બીજા અનેક સંબંધો સાથે બંધાતું જતું હોય છે. આ નવા બંધાતા સંબંધો માં બાળકના પ્રાથમિક કે હાયર સેકન્ડરી એજ્યુકેશન દરમિયાનના તેના મિત્રો સાથેના સંબંધો એવા વણાયેલા હોય છે કે તે માઠા હોય કે સારા પરંતુ આવા સંબંધો તેને કાયમને માટે તેના મગજમાં ઘર કરી ગયેલ હોય છે. આવા સંબંધોમાં જયારે શાળાના એજયુકેશન બાબતના સંબંધો હોય અને તેમાં પણ ભણવાની બાબતના સંબંધોની હરિફાઇ માનવીના મગજમાંથી કોઇ કાળે દૂર થઇ શકતી નથી. સૌરાષ્ટ્રના કચ્છ જીલ્લાના