કલર્સ - 36

  • 1.6k
  • 710

આપડે જોયું કે રાઘવ અરીસાની દુનિયાની અલગ અલગ કસોટી પાર કરી રહ્યો છે.જીમ અરીસામાં જવાની કોશિશ કરે છે પણ રાઘવ તેને પાછો ધકેલી દે છે.હવે આગળ... મે રાઘવ સર ને એકલા જોયા,તેઓ કઇક ઘબરાયેલ લાગ્યા,મે જોયુ કે ત્યાં પણ અહી જેવી જ હવેલી છે પણ તે થોડી રોનક વાળી હતી,પણ તે હવેલી નો દરવાજો બંધ હતો,અને એવું લાગતું હતું કોઈ તે ખોલવા માટે તેના પર પ્રહાર કરતું હોય!રાઘવ સર વારેવારે પાછળ જોતા હતા,કોઈ મૂંઝવણ માં લાગતા હતા,પણ મને ત્યાંના આવવા દીધો, અને ધક્કો મારી દીધો.બસ મને એટલું જ દુઃખ છે કે હું તેમને કાઈ કામ ના આવી શક્યો.જીમ ખૂબ દુખી