મૃગતૃષ્ણા - ભાગ 16

(13)
  • 2.5k
  • 1.3k

[ RECAP ] ( સંજય સર અને બાકી બધા નીચે વર્ક પ્લેસ પર વાત કરતા હોય છે. સંજય સર અનંત ની ઓફિસ માં જાઈ છે. બંને વચ્ચે અનંત ના જીવન ની વાતો થાય છે. ધનરાજ નો કોલ આવે છે અનંત ને સાંજે જલ્દી આવવા માટે.આદિત્ય અને દિવ્યા મળે છે અને દિવ્યા ના સવાલ થી આદિત્ય મૌન થઈ જાય છે. ) _____________________________ NOW _____________________________ દિવ્યા : આદિ..બોલો ને , શું વાત છે?? આદિત્ય : દિવ્યા એક વાત કવ....મને થોડો સમય આપો , હું તમારા બધા સવાલ ના જવાબ આપીશ.પણ હમણાં તમારા આ સવાલ નો જવાબ નથી મારી પાસે. દિવ્યા : જવાબ