મૃગતૃષ્ણા - ભાગ 19

  • 2.5k
  • 1.1k

[ RECAP ] ( બધાં ફ્રેન્ડસ્ રિસોર્ટ માં પોહચે છે.અને પોતાના રૂમ માં જાઈ છે. રાજ અને રાધિકા થોડી વાર એક બીજા સાથે વાત કરે છે. દિવ્યા પાયલ ને બધી જ વાત કરે છે અને પાયલ એમને સમજાવે છે. સવારે દેવાંગી ની વાત પર ધનરાજ ખૂબ ગુસ્સે થઈ જાય છે .આદિત્ય બંને ની વાતો સાંભળી લેઇ છે. )________________________NOW NEXT________________________( નરેન અને અક્ષિતા નાસ્તો કરતાં કરતાં વાત કરી રહ્યાં હોઈ છે. )નરેન : દિવ્યા અને પાયલ ક્યાં છે.અક્ષિતા : પાયલ ના ઓફિસ માંથી બધાં પિકનિક માટે ગયા છે રિસોર્ટ , સો ખાલી પાયલ જ જવાની હતી પણ પછી દિવ્યા પણ સાથે