મૃગતૃષ્ણા - ભાગ 25

  • 3k
  • 1
  • 1.3k

[ RECAP ]( પાયલ દિવ્યા સાથે વાત કરે છે. સંજય ને અનંત વાર માં આવતાં આવતા વાત કરી રહ્યા હોઈ છે અને ત્યારે અનંત કહે છે કે એ એમના પ્રોજેક્ટ માં પાયલ નું કોઈ ઈન્વોલમેંટ નથી ચાહતા. ધનરાજ ઘરે આવી દેવાંગી ને સોધે છે. અનંત ના આવ્યા પછી ધનરાજ અને અનંત સાથે જમે છે. સવારે દેવાંગી અને ધનરાજ વચ્ચે ફરી એક વાર આદિત્ય ની વાત થાય છે. )________________________ NOW NEXT________________________ધનરાજ : કેટલાં સમય થી આપડે લડ્યા નતા નઈ. મોકો મળી ગયો તમને એટલે હવે એક દમ વસૂલ કરશો બરાબર ને.દેવાંગી : મને કોઈ જ સોખ નથી સવાર સવાર માં રોજ