જવાબદાર છોકરી - 3

  • 3k
  • 1.3k

વાર્તા ને અગલ વધારતા જયશ્રી પોતાના સાસરા માં ફરી આવી જાય છે ત્યારે એને આવતા ની સાથે જ જાણવા મળે છે કે પહેલા એના સસરા માં જે કંઇ સામાન હતો એ બીજા નો હતો ને હાલ માં એના મમ્મી પપ્પા એ આપેલો બધો જ સમાન એની સાસુ એ વાપરવા કાઢી દીધો છે એ જોયને એને બઉ જ મોટો આઘાત લાગે છે ફરી એની સાસુ ઘુંઘટ માં જ રેહવાનુ જણાવે છે જેના થી એને બૌ જ તકલીફ પડે છે એને જમવાનુ બનવતા આવડતુ નહોતું પણ થોડુ ઘણું એ પડોસ માં રહેતા ભાભી એ શીખવાડ્યું હતું એ બી એને ગેસ પર બનાવતા