સ્ત્રી

  • 2.4k
  • 982

સ્ત્રી લેખક તરફથી આ લખાણ લખવાનો હેતુ વાચકોને વાચન સામગ્રી પૂરી પાડવાનો છે આ પુસ્તક નો ઉદેશ્ય કોઈપણ સ્ત્રી કે પુરુષની લાગણી ને ઠેસ પહોચાડવાનો નથી. સાથો સાથ કોઈ ધર્મ, સમ્પ્રદાય, જાતી, રીતી, રીવાજો નો વિરોદ્ધ કે સમર્થન કરવાનો નથી. આ લખાણ કોઈ જીવિત કે મૃત કોઈપણ વ્યક્તિ સાથે સંકળાયેલ નથી અને જો એવું હોય તો એ માત્ર સંયોગ છે. કોપીરાઈટ આ લખાણ નાં તમામ કોપીરાઈટ લેખક પાસે રહશે.લેખક ની પરવાનગી કે જાન બહાર આ લખાણ ને અન્ય કોઈ માધ્યમ થી પ્રકાશિત કરી શકશો નહિ. પ્રસ્તાવના સ્ત્રી ને આદિ અનાદી કાળથી શક્તિનું સ્વરૂપ માનવામાં આવે છે સાથો સાથ પુરુષના વિકાસ