અતૂટ બંધન - 13

  • 2.7k
  • 1
  • 1.5k

(સાર્થક વૈદેહી અને શિખાને કૉલેજથી પિક કરી બંને સાથે શોપિંગ કરવા જાય છે. ત્યાંથી તેઓ મૂવી જોઈ અપૂર્વને ડ્રોપ કરવા જાય છે જ્યાં સાર્થક વૈદેહીને એનાં મામા મામી સાથે વાત કરવા કહે છે. સાર્થક એક ઉચ્ચ વર્ગમાંથી આવતો હોવાનું જાણતા દયાબેન અને ગોવિંદભાઈ વૈદેહી સાથે સારી રીતે વાત કરે છે. ઘરે આવ્યા પછી સાર્થક અને વૈદેહી એકબીજા સાથે મોડા સુધી વાતો કરે છે. બંને એ વાતથી અજાણ છે કે કોઈ એમનાં પર નજર રાખીને બેઠું છે. હવે આગળ)દિવસો વીતવા લાગ્યા અને વૈદેહી ઘરમાં એવી રીતે ભળી ગઈ જાણે દૂધમાં સાકળ ભળે. સાર્થક સાથે પણ એ હવે ખુલીને વાત કરતી હતી