સ્નેહ અતિત

  • 2k
  • 730

વરસાદ ના વિરામ પછી નું અમદાવાદ ના એલિસબ્રિજ અને પાલડી વિસ્તાર નું ઢળતી સાંજ નું દ્રશ્ય. વરસતા વરસાદ માં ઠપ્પ જનજીવન ના લીધે એકાકી ભાસતા રોડમાં  વિરામ પછી  જાણે ચેતના નો સંચાર ફૂંકાયો. ઓફિસ સ્કૂલ અને કોલેજ ને છૂટવાનો સમય. ટ્રાફિક થી ભરચક રોડ વચ્ચે પણ હકડેઠઠ ભીડ થી ભરાયેલ એએમટીએસ બસ ની ઝડપ થી અવરજવર. ક્યાંક રિક્ષા ચાલકો ના ઉતારું ઓ માટેના ગીતા મંદિર, ગીતામંદિર...એવા બૂમબરાડા. સ્વાદ ના શોખીનો થી ઘેરાયેલી દાળવડા અને ભજીયા ની લારીઓ. ચ્હા ની કીટલી પર ચ્હા ની ચૂસકી અને તેના એક એક ઘૂંટ ને માણવા એકઠી થયેલી મેદની.         એટલા માં દૂર થી હવા