મેજિક સ્ટોન્સ - 17

(11)
  • 1.5k
  • 1
  • 652

( તમે આગળનાં ભાગમાં જોયું કે લેગોલાસ ફરી જસ્ટિન ઉપર હુમલો કરે છે અને તેને ભયંકર ઈજા પહોંચાડે છે. લેગોલાસ જસ્ટિન ને મારવા જ જાઈ રહ્યો હોય છે ત્યાં એકાએક વિક્ટર આવી ચઢે છે અને લેગોલાસને મારી નાખે છે અને જસ્ટિન ને બચાવી લે છે. હવે આગળ ) વિક્ટર જસ્ટિન ને તરત જ હોસ્પીટલ લઈ જાઈ છે. ડોક્ટર જસ્ટિન ને ઇમરજન્સી વોર્ડ માં તરત દાખલ કરે છે. થોડી વાર બાદ ડોક્ટર બહાર આવે છે. ' જસ્ટિન બચી તો જશે ને ડોક્ટર ?' વિક્ટર ડોક્ટર ને પૂછે છે.' લોહી વધારે પડતું વહી ગયું છે. આપણે એને લોહી ચઢાવવું પડશે. બની શકે