મેજિક સ્ટોન્સ - 19

  • 1.5k
  • 668

( તમે આગળનાં ભાગમાં જોયું કે જસ્ટિન સારો થઈ હોસ્પીટલ થી ઘરે આવી જાય છે. ત્યારબાદ વ્હાઇટ ના કહેવા પ્રમાણે જસ્ટિન ને સભામાં બોલાવવામાં આવે છે. જસ્ટિન સભા જાઈ છે અને બ્લેકના બધા સવાલોના જવાબ આપે છે. બ્લેક ગ્રીન ની ખુરશી ઉપર બેસવા જસ્ટિન ને અનુમતિ આપે છે. ગેલેક્સી - એસ ના ટાઇટેનિયમ ગ્રહ ઉપર હુમલા ની જાણ થતાં વ્હાઇટ અને જસ્ટિન ત્યાં પહોંચી જાય છે. કમાન્ડર બેન અને વ્હાઇટ ની લડાઈમાં વ્હાઇટ જખ્મી થાય છે. વ્હાઇટ ને બચાવવા જસ્ટિન જખ્મી હાલતમાં વ્હાઇટ ને લઈને ત્યાં થી ભાગી જાય છે. હવે આગળ)જડીબુટ્ટી અને જાદુની મદદથી સ્ટોન ધારી ઓ વ્હાઇટ ને