કૌન પ્રવીણ તાંબે?

  • 1.6k
  • 1
  • 508

ફિલ્મ : કૌન પ્રવીણ તાંબે? ભાષા : હિન્દી રનીંગ ટાઈમ : ૧૩૪ મિનિટ ડાયરેકટર : જયપ્રદ દેસાઈ લેખક : કિરણ યજ્ઞોપવિત કલાકાર : શ્રેયસ તલપડે, આશિષ વિદ્યાર્થી, પરમબ્રત ચેટરજી, અંજલી પાટીલ, અરુણ નલાવડે           ફર્સ્ટ ક્લાસ મેચ : ૨, કારકિર્દીની લંબાઈ : ૧૬ દિવસ. એ શ્રેણીની મેચ : ૬, કારકિર્દીની લંબાઈ : ૯ દિવસ. ટી- ૨૦ મેચ : ૬૪, કારકિર્દીની લંબાઈ: ૭ વર્ષ (આ થોડું સરખું લાગે છે!)           ઉપર લખેલી માહિતી પ્રવીણ તાંબેની ક્રિકેટ કારકિર્દીની છે. એ વાંચીને સાહજિક પ્રશ્ન થાય કે કૌન પ્રવીણ તાંબે અને ફિલ્મનું નામ પણ એ જ છે. સાધારણ પિતાનો દીકરો જે ચાલીમાં